ગુજરાત યુનિવર્સિટી અને લદ્દાખ યુનિવર્સિટી વચ્ચે સ્ટુડન્ટ એક્સચેન્જ અને ડિગ્રી પ્રોગ્રામ અંગે થયા MOU
ગુજરાત યુનિવર્સિટીએ સ્ટુડન્ટ એક્સચેન્જ અને જોઈન્ટ ડિગ્રી પ્રોગ્રામ અંગે લદ્દાખ યુનિવર્સિટી સાથે MOU કર્યા છે. બન્ને યુનિ.ના વાઈસ ચાન્સલરની ઉપસ્થિતિમાં MOU કરાયા છે. બન્ને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જઈ શકશે.