ભૂજઃ હનીટ્રેપમાં ફસાવી એક વ્યક્તિ પાસે ખંખેર્યા લાખો રૂપિયા, પોલીસે ત્રણની કરી ધરપકડ
abp asmita
Updated at:
23 Feb 2022 08:32 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભૂજમાં હનીટ્રેપમાં એક શખ્સને ફસાવનાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.આરોપીઓએ 36 વર્ષીય વિનોદ ગોરાસિયા નામના યુવકને કોલ ગર્લ પાસે મોકલ્યો હતો ત્યારબાદ મહિલાએ દિકરી પર દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ લગાવ્યો હતો.