ફટાફટઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેટલા નોંધાયા કેસ, કેટલો થયો રિકવરી આંક?
Continues below advertisement
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 367 કેસ નોંધાયા છે. આ સાથે ચાર દર્દીઓના કોરોનાથી મોત થયા છે. વધુમાં 900થી વધુ દર્દીઓ કોરોનાને પડકારીને સ્વસ્થ થયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Covid-19 Coronavirus ABP ASMITA Corona Vaccine Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update