Bhuj News | ભૂજમાં પીવાના પાણી માટે લોકોને વલખા, મહિલાઓ મોટલા ફોડી નોંધાવ્યો વિરોધ
Bhuj News | નર્મદા પાઈપલાઈનમાં ગાબડાંથી ભુજમાં “છપ્પનિયા દુકાળ' જેવી હાલત સર્જાવાની ભીતિ સર્જાઈ છે છેલ્લા ૧૦ દિવસથી ઐતિહાસિક ભુજ શહેરને પાણી ના મળતા પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે ભુજ પાલિકા ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં નિષ્ફળ જતાં નગરપાલિકાના સતાધીશોના પાપે આજે પ્રાઇવેટ ટેન્કરના ભાવ ૧૨૦૦ થી ૨૦૦૦ રૂપિયા સુંધી પહોંચ્યો છે ગરીબ અને માધ્યમ વર્ગ મુશ્કેલીમાં મુકાયું છે...પાણી નહિ તો વોટ નહીં તેવો ભુજની જનતાએ મૂડ બનાવી લીધું છે...