Dahod News | દાહોદમાં શિક્ષકને ભાજપનો ખેસ, ટોપી પહેરવી પડી ભારે, અપાયા તપાસના આદેશ
gujarati.abplive.com
Updated at:
10 Apr 2024 10:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDahod News | શિક્ષકે ભાજપનો ખેસ ટોપી પેહરી સભા મા જતા કાર્યવાહી. ફતેપુરા તાલુકા ના ફતેગડી પ્રાથમિક શાળા મા ફરજ બજાવતા શિક્ષક આચારસંહિતા નો ભંગ કરતા તપાસ હાથ ધરાઇ. DPEO એ આપ્યા તપાસના આદેશ. શિક્ષક મહેન્દ્ર પુના પારગી સામે તપાસ. DPEO દવારાઆ અંગે જાણ થતા તપાસ ના આપ્યા આદેશ.