ભગવાન જગન્નાથજીની રથયાત્રાના કાર્યક્રમમાં લોકગાયિકા ભૂમિ પંચાલે ગીતોથી કર્યા ભક્તોને મંત્રમુગ્ધ,જુઓ વીડિયો

Continues below advertisement
ભગવાન જગન્નાથજી(Lord Jagannathji)ની 144મી રથયાત્રા(Rathyatra)ના પાવન અવસરે એબીપી અસ્મિતાના કાર્યક્રમમાં લોકગાયિકા ભૂમિ પંચાલ(folk singer Bhumi Panchal) પણ જોડાયા છે. તેમણે ગીતોની રમઝટથી રથયાત્રાના આ અવસરને અમૂલ્ય બનાવ્યો છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram