મહીસાગરની ગુરુગોવિંદ યુનિવર્સિટીની લાલીયાવાડીનો ભોગ બન્યા વિદ્યાર્થીઓ, જુઓ વીડિયો
ગુરુગોવિંદ યુનિવર્સિટીની લાલીયાવાડીનો મહીસાગરના વિદ્યાર્થીઓ ભોગ બન્યા હતા. એક મહિના અગાઉ લેવાયેલી સાયન્સની પરીક્ષામાં મોટાભાગના વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. 50 માર્કસના પેપરમાં કોઈને શૂન્ય તો કોઈને 52 કે 62 માર્કસ મળ્યા હતા.