સુરતમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. ઉધના મગદલ્લા રોડ પર મર્સિડીઝ કારે અકસ્માત સર્જ્યો હતો અને ત્રણથી વધુ લોકોને અડફેટે લીધા હતા.