પેટા ચૂંટણીમાં ઉમેદવારી ખર્ચમાં વધારાને લઇને મોટા સમાચાર, જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી(Gujarat By election)માં ઉમેદવારી ખર્ચમાં વધારાને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં 10 ટકાનો વધારો મંજુર કરવાનો નિર્ણય થયો છે. કોરોનાના મુદ્દાને ધ્યાને લઇ કેંદ્રીય કાયદા અને ન્યાય વિભાગે ચૂંટણીના નિયમોમાં ખર્ચની જોગવાઈ સુધારવા ફેરફાર સૂચવ્યો છે. ગુજરાતમાં આગામી 8 બેઠકોની પેટાચૂંટણીમાં પણ ખર્ચ વધારાનો અમલ થઇ શકશે. કેન્દ્રીય ચૂંટણી પંચે આ મામલે કમિટીની પણ કરી છે.
Continues below advertisement