કોરોનાની વેક્સીન લેવા અંગે મુખ્યમંત્રી રૂપાણીએ શું આપ્યું મોટું નિવેદન?
કોરોનાની રસી લેવા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, PMએ જાહેરાત કરી તો અમે પણ વેક્સીન લેવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે, વેક્સિન સુરક્ષિત છે અને દરેકે લેવી જરૂરી છે. કોરોનામાં સેવા આપનારા આરોગ્યકર્મીનો વેક્સીન પર પહેલો અધિકાર છે.