નવસારી-બીલીમોરામાં ભાઇ-બહેને ઉધાર સોનું ખરીદી જ્વેલર્સ સાથે કરી ઠગાઇ, જુઓ વીડિયો
Continues below advertisement
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં રહેતા ભાઈ બહેને શહેરમાં આવેલા આર એ પરીખ જ્વેલર્સ પાસેથી ઉધારમાં સોનું ખરીદી ઠગાઇ કરી હતી. બંન્નેએ 1692 ગ્રામ સોનુ ખરીદી કરી હતી જ્યારે પૈસા આપ્યા નહોતા. જેથી કંટાળીને જ્વેલર્સે ભાઇ-બહેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
Continues below advertisement