ઇજનેરીમાં બાયોલોજી વિદ્યાર્થીને પણ પ્રવેશ મળશે, બોર્ડ અને ગુજકેટના આટલા ટકાનું ગણાશે મેરિટ
Continues below advertisement
બાયોલોજીના વિદ્યાર્થીઓને ઈજનેરીમાં પ્રવેશ મળી શકશે. બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે ગણિતનો બ્રિજ કોર્ષ ફરજિયાત રહેશે. બોર્ડના પચાસ અને ગુજકેટના પચાસ ટકાથી મેરિટ બનશે. રાજ્ય સરકારે બનાવેલી અગિયાર સભ્યની કમિટીની ભલામણ બાદ પ્રવેશના નિયમો જાહેર કરાયા
Continues below advertisement