કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હિમાચલમાં પણ બર્ડ ફ્લૂના કેસ નોંધાયા, જુઓ વીડિયો
દેશના 10 રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત જોવા મળ્યા હતા. દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, યુપી બર્ડ ફ્લૂની પુષ્ટી થઇ હતી. કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હિમાચલમાં પણ બર્ડ ફ્લૂના કેસ નોંધાયા હતા.