કોરોનામાં સતર્કતા વચ્ચે રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી રૂપાણીએ લોકોને ઉત્તરાયણ પર્વની શુભકામના પાઠવી હતી.