Gujarat Bypolls: અલગ અલગ વિધાનસભા બેઠક પર ભાજપ અને કોગ્રેસના નેતાઓ કરશે પ્રચાર
પેટાચૂંટણીને લઇને ભાજપ અને કોગ્રેસના નેતાઓ પ્રચંડ પ્રચાર કરશે. અલગ અલગ વિધાનસભા બેઠક પર ભાજપ અને કોગ્રેસના નેતાઓ પ્રચાર કરશે. ગઢડામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સીઆર પાટીલ જનસભા સંબોધશે. લીંબડીમાં કોગ્રેસના નેતાઓ અમિત ચાવડા અને રાજીવ સાતવ પ્રચાર કરશે