ભાજપે અનુસુચિત જાતિ મોરચાના સભ્યોની કરી જાહેરાત, જુઓ વીડિયો
22 Mar 2021 12:53 PM (IST)
ભાજપે અનુસુચિત જાતિના મોરચાના સભ્યોની જાહેરાત કરી છે.રાષ્ટ્રીય કાર્યકારીણી સભ્યોમાં ગુજરાતના બે સભ્યોની નિમણૂક કરાઈ છે. અનુસૂચિત જાતિ મોરચામાં આત્મારામ પરમાર, દર્શનાબેન વાઘેલા, ભાનુ બેન બાબરીયાના નામની જાહેરાત કરાઈ છે.
Sponsored Links by Taboola