પાટણ જિલ્લાની કુલ ચાર તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ, જુઓ વીડિયો
Continues below advertisement
પાટણ જિલ્લાની કુલ ચાર તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. ચારેય બેઠકો પર કોગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા હતા.
Continues below advertisement