Rajkot: પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડરના વધતા ભાવ સામે કોગ્રેસે કર્યો અનોખો વિરોધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપેટ્રોલ-ડિઝલના ભાવ વધારાને મુદ્દો બનાવી રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારોએ અનોખો પ્રચાર કર્યો હતો. શહેરના યાજ્ઞિક રોડ પર ગેસના બાટલા ગળે બાંધીને વોર્ડ નંબર-સાતના કોંગ્રેસના ઉમેદવાર રણજીત મૂધવા અને કેતન જરીયા નીકળ્યા હતા.