રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના બંન્ને ઉમેદવારો આજે ફોર્મ ભરશે, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠક માટે આજે ભાજપના ઉમેદવારો નામાંકન કરશે. દિનેશ પ્રજાપતિ અને રામભાઇ મોકરિયા નામાંકન પત્ર ભરશે.
Continues below advertisement