Punjab civic polls: કોગ્રેસે મેળવી ભવ્ય જીત, AAP, BJP અને અકાલી દળની હાર
પંજાબમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બુધવારે જાહેર થયા હતા. જેમાં સત્તારૂઢ કોંગ્રેસનો વિજય થયો છે. જ્યારે ભાજપના સૂપડા સાફ થઈ ગયા છે. કોંગ્રેસે સાતમાંથી છ કોર્પોરેશન પર વિજય મેળવ્યો હતો.