સરકારના વિભાગમાં ભ્રષટાચાર ચાલતો હોવાનો ભાજપ નેતાનો આરોપ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
26 Dec 2021 03:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારના વિભાગમાં ભ્રષટાચાર ચાલતો હોવાનો ભાજપ નેતાનો આરોપ. જામનગર જિલ્લા પંચાયતના ધરમશી ચણિયારાએ ક્ષાર અંકુશના અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે. 14 લાખના ટેન્ડર સામે 5 લાખનું કામ થયું હોવાનું આરોપ લગાવાયો હતો.