Kutch: BJP નેતાનો બફાટ- કોગ્રેસને મત આપશો તો પણ ભાજપને જ મળશે, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કચ્છના ભચાઉમાં ભાજપ નેતા અરજણ રબારીએ ચૂંટણી દરમિયાન બફાટ કર્યો હતો કે કોગ્રેસને મત આપશો તો પણ ભાજપને જ મળશે. તેમણે કહ્યું કે, મોરગરના લોકો કોને મત આપે છે તે જોવા માટે મારા માણસો બેઠા હશે