ભાજપના નેતાએ જ કહ્યું, સંક્રમણ વધારે છે, ડેથનો આંકડો વધારે છે પણ આંકડા ખોટા અપાય છે તેના કારણે તંત્રની વિશ્વસનિયતા સામે સવાલ ઉભા થયા છે........

રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે.  ગુરવારે રાજ્યમાં પ્રથમ વખત 13,105 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 137 લોકોનાં મૃત્યુ થયા હતા. ત્યારે ભાજપના નેતા અને ડૉ. ભરત કાનબારે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કહ્યું કે, સરકાર કોરોના સંક્રમણના સાચા આંકડા આપતી નથી.  સંક્રમણ વધારે છે, ડેથનો આંકડો વધારે છે પણ આંકડા ખોટા અપાય છે તેના કારણે તંત્રની વિશ્વસનિયતા સામે સવાલ ઉભા થયા છે........

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola