ભાજપના MLA આશાબેનનું દુઃખદ નિધન, આવતીકાલે સિદ્ધપુરમાં કરાશે અંતિમ સંસ્કાર
abp asmita
Updated at:
12 Dec 2021 02:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઊંઝાનાં ભાજપનાં ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત લથડતા તેમને અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં આજે તેમનું નિધન થયું છે. ડેન્ગ્યુ બાદ તેમનું લિવર ડેમેજ થતા તેઓ સારવાર હેઠળ હતા.