સુરતઃ મહિલા પોલીસ સ્ટેશનના PSI ઝડપાયા લાંચ લેતા, ACBએ ઝડપ્યા રંગેહાથે
Continues below advertisement
સુરતમાં મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ લાંચ લેતા ઝડપાયા છે. મહિલા પીએસઆઈ કમલાબેન ગામિતને પોલીસ સ્ટેશન બહાર ACBએ લાંચ લેતા ઝડપી લીધા છે. PSIએ ફરિયાદી પાસેથી રૂપિયા 10 હજારની લાંચ માંગી હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Surat Gujarat News PSI ACB Bribery ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Mahila Police Station