'મહેશ-છોટુ વસાવા મારા માટે મચ્છર બરાબર', BJPના ક્યા ટોચના નેતાએ આપ્યું નિવેદન?
નર્મદામાં ભાજપના પેજ સમિતિ કાર્ડ વિતરણના કાર્યક્રમમાં જાહેર મંચ પરથી ચેતવણી આપતા ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યુ હતું કે બિટીપીના છોટુ વસાવા અને મહેશ વસાવા મારા માટે મચ્છર બરાબર છે