BJP ના 'ગુજરાત અડીખમ' સામે કોગ્રેસે 'ગુજરાત ખાલીખમ'થી શરૂ કર્યું અભિયાન
Continues below advertisement
BJP ના 'ગુજરાત અડીખમ' સામે કોગ્રેસે 'ગુજરાત ખાલીખમ'થી સોશિયલ મીડિયામાં અભિયાન શરૂ કર્યું હતું. જિલ્લા-તાલુકા પંચાયત નગરપાલિકાની ચૂંટણી માટે કોગ્રેસે અભિયાન શરૂ કર્યું હતું.
Continues below advertisement
Tags :
Gujarat Adikham Gujarat Khalikham Gujarat Municipal Election 2021 Gujarat Panchayat Elections 2021