છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના તમામ ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરશે. વિજયમૂહુર્તમાં ભાજપ કાર્યાલયથી ફોર્મ ભરવા રવાના થશે.