Banaskantha:ધાનેરા ન.પામાં ભાજપનો આતંરિક વિખવાદ ચરમસીમાએ,કેટલા સભ્યોને અપાઈ નોટિસ?

બનાસકાંઠા(Banaskantha)ના ધાનેરા(Dhanera) નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના બળવાખોર કિરણબેન સોની(Kiranben Soni) બન્યા પરંતુ ભાજપના વ્હીપ અને મેન્ડેડનો અનાદર કરવા બદલ 6 સભ્યોની નોટિસ અપાઈ છે.જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola