વડોદરામાં સરકારી શાળા પ્રત્યે વધ્યુ આકર્ષણ, 1297 છાત્રોએ મેળવ્યો પ્રવેશ

રાજ્યભરમા ખાનગી શાળા સંચાલકોએ શિક્ષણ માફિયા બનીને ફીના નામે ઉધાડી લૂંટ ચલાવી છે. કોરોનાની મહામારીમા પણ ફી માટેની પઠાણી ઉધરાણી શરૂ કરવામા આવી છે ત્યારે વડોદરામા વાલીઓ મોટા પાયે સરકારી શાળામા બાળકોને મુકવાની શરૂઆત કરી છે.  સરકારી શાળાઓમા ક્વોલિફાઈડ શિક્ષકોની ભરતી થઈ રહી છે ત્યારે વાલીઓ હવે સરકારી શાળાઓમા પ્રવેશ લઈ રહ્યા છે.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola