દ્વારકાની ઓખા નગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Oct 2021 04:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદ્વારકાની ઓખા નગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. અને કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. 9 વોર્ડની 36 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. 34 બેઠક પર ભાજપે ભવ્ય જીત મેળવી હતી.