Morbi ના મહેન્દ્રનગર ગામના બે સભ્યોને ભાજપે સસ્પેન્ડ કર્યા, જુઓ વીડિયો
20 Feb 2021 04:15 PM (IST)
મોરબીના મહેન્દ્રનગર ગામના બે સભ્યોને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા. અશ્વીન બોપલિયા અને તેમના પત્ની શારદાબેન બોપલિયાને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા.
Sponsored Links by Taboola