local body election: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આવતીકાલે સુરતમાં કરશે મતદાન

આવતીકાલે છ મનપાની ચૂંટણીને લઇને મતદાન થશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આવતીકાલે સુરતમાં  મતદાન કરશે. પાટીલ વોર્ડ નંબર 20ના બુથ નંબર 94 પર મતદાન કરશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola