Local Body Election: અરવલ્લીમાં બે તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ
Continues below advertisement
અરવલ્લીમાં બે તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. કોંગ્રેસ ઉમેદવારના ફોર્મમાં સહી અને મેન્ડેટમાં નામમાં ભૂલ હોઈ ફોર્મ રદ કરાયા હતા. મેન્ડેટમાં 'રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ'ની જગ્યાએ 'રાષ્ટ્રીય સમિતિ' લખ્યું હતું. બાયડની લીંબ બેઠક ઉપર મંજુલાબેન અદેસિંહ ચૌહાણ બિનહરીફ અને બોરોલ બેઠક પર અરવિંદસિંહ કેશાજી ઝાલા બિનહરીફ થયા હતા. 24 તાલુકા પંચાયત બેઠકમાંથી ભાજપે 2 બેઠક કબ્જે કરી લીધી છે.
Continues below advertisement