Dang: સુબિર તાલુકા પંચાયતની દહેર બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની દહેર બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ ઈશ્વર સોલંકીના ફોર્મમાં અધૂરી વિગત હોવાને કારણે ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવાર રઘુભાઈ કાસુભાઈ સાળવે બિનહરીફ થયા છે. એવામાં કૉંગ્રેસને આ બેઠક પર ઝટકો લાગ્યો છે.