Gujarat Election 2021: રાજકોટ અને સુરતમાં BJPની બલ્લે-બલ્લે, કોગ્રેસ હજુ શૂન્ય પર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજકોટ અને સુરતમાં BJPએ શાનદાર દેખાવ કર્યો હતો. આ બંન્ને શહેરમાં કોગ્રેસ હજુ સુધી ખાતુ ખોલાવી શક્યું નથી. મુખ્યમંત્રી રૂપાણી અને પાટીલના શહેરમાં કોગ્રેસનો દેખાવ ખરાબ રહ્યો છે.