ડાંગ બેઠક પર ભાજપનાં ઉમેદવાર વિજય પટેલની જીત થઇ છે. ભાજપના કાર્યકર્તાઓએ ભવ્ય જીત ઉજવણી કરી હતી. મંત્રી ગણપત વસાવાએ પણ આ જીતને ડાંગના આદિવાસી લોકોને આભારી ગણાવી હતી.