પેજ પ્રમુખના પ્રોજેક્ટથી ચૂંટણીમાં વિરાટ જીતનો પ્રદેશ ભાજપનો સંકલ્પ, જુઓ વીડિયો
Continues below advertisement
મિશન 182 સાકાર કરવા પ્રદેશ ભાજપે પેજ પ્રમુખનો કાર્યક્રમ વધુ વેગવંતો કર્યો હતો. સીઆર પાટીલે પોતાના વિસ્તારનું પેજ બનાવતા અન્ય આગેવાનો પણ આગળ આવ્યા હતા. પાટીલે મતદાર યાદીમાંથી પેજ બનાવી સુરત શહેર ભાજપને સુપ્રત કર્યું હતું. સુરત શહેર અને જિલ્લા ભાજપના આગેવાનોએ પણ પોતપોતાના વિસ્તારના પેજની તૈયારીઓ શરૂ કરી હતી.
Continues below advertisement
Tags :
BJP's Panna Pramukh Strategy