બાઇક પરથી પટકાયેલી મહિલાને ગીર જંગલની વચ્ચે સુરતના તબીબે સારવાર આપી બચાવ્યો જીવ

Continues below advertisement

તાલાલાના જંગલની વચ્ચે રોડ પર સારવાર આપી સુરતના તબીબે માનવતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બાઈક પરથી પટકાયેલી મહિલાને ગીર જંગલ વચ્ચે તબીબ રાજેશ પ્રજાપતિએ સારવાર આપી જીવ બચાવ્યો હતો. વૃદ્ધાને કાર્ડિયાક અટેક આવતા સતર્કતા સાથે ડો.પ્રજાપતિએ કાર્ડિયાક મસાજ અને CRR આપી જીવ બચાવ્યો હતો. સમયસર મળેલી CRR સારવારથી વૃદ્ધાનું હદય ફરી ધબકતું થયું હતું. પરિવાર સાથે સોમનાથથી દર્શન કરી પરત ફરતા સમયે ડો.પ્રજાપતિએ દર્શાવેલી કર્તવ્ય નિષ્ઠાની સોશલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે.ઈન્ડિયન સોસાયટી ઓપ કેર મેડિસન સુરતના પ્રમુખ ડોક્ટર રાજેશ સુરતના ક્રિટિકલ સ્પેશ્યાલિસ્ટ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram