સંઘ પ્રદેશ દમણ જિલ્લા પંચાયતમાં ભાજપની જીત, જુઓ વીડિયો

Continues below advertisement
સંઘપ્રદેશ દીવ દમણ માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાયો. રસાકસી વચ્ચે દમણ જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીએ કબજે કરતા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દમણ પ્રદેશ ભાજપ કાર્યાલય પર પહોંચ્યા હતા અને પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ ને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ દિપેશ ટંડેલ દ્વારા સંઘપ્રદેશ દીવ દમણ અને દાદરા નગર હવેલીની જનતાનો આભાર માન્યો હતો. જ્યારે દાદરા નગરહવેલી માં ભાજપને જેડીયુંએ પછાડ્યું છે અને દાદરા નગર હવેલીની જિલ્લા પંચાયત પર જેડીયુંનો કબ્જો થયો.સેલવાસ નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram