Board Exam: ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, પરીક્ષા કાર્યક્રમમાં થયો ફેરફાર
ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.. બોર્ડની પરીક્ષાના કાર્યક્રમમાં થોડો ફેરફાર થયો છે.. હવે 13મી માર્ચની જગ્યાએ 17મી માર્ચે બોર્ડની પરીક્ષા પુરી થશે.. ત્રણ પેપરોની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.. ભૂગોળનું પેપર સાતમી માર્ચની જગ્યાએ હવે 12 મી માર્ચના રોજ લેવામાં આવશે.. ધૂળેટીની રજામાં ફેરફાર કરાતા શિક્ષણ બોર્ડે આ નિર્ણય કર્યો છે.. ત્રણ પેપરોની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.. ભૂગોળનું પેપર સાતમી માર્ચની જગ્યાએ હવે 12 મી માર્ચના રોજ લેવામાં આવશે.. ધૂળેટીની રજામાં ફેરફાર કરાતા શિક્ષણ બોર્ડે આ નિર્ણય કર્યો છે..