Dahod News । દાહોદમાં ફરી એક વખત ઝડપાયો બોગસ તબીબ
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDahod News । દાહોદમાં ફરી એક વખત ઝડપાયો બોગસ તબીબ
Dahod News । દાહોદમાં ફરી એક વખત ઝડપાયો બોગસ તબીબ,બોગસ ડોકટર ઝડપાયો,આરોગ્ય વિભાગે ડોકટરને ઝડપાયો, જેસાવાડા આશ્રમ રોડ પર ચાલતું હતું ક્લિનિક, આરોગ્યની ટીમને જાણ થતાં ઝડપી પાડયો, ગુજરાત મેડિકલ કાઉન્સિલીગ રજીસ્ટ્રેશન અંગે કોઈ પણ પ્રકાર નું પ્રમાણપત્ર વગર ચાલતું દવાખાનું, ડોકટર ની ખોટી પદવી ધારણ કરી ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા ઝડપાયો, કાળીદાસ મહેન્દ્રનાથ હળદર ને ઝડપી જેસાવાડા પોલીસ સ્ટેશને, દવાખાને થી દવાનો જથ્થો તથા મેડીશન તથા દર્દીઓના રીપોર્ટો તથા બુકલેટ મળી કુલ કિ.રૂ. ૭,૩૨૨ના મુદ્દામાલ સાથે ઝડપીયો, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ડોકટર સામે કાર્યવાહી, દાહોદમાં ફરી એક વખત ઝડપાયો બોગસ તબીબ,બોગસ ડોકટર ઝડપાયો,આરોગ્ય વિભાગે ડોકટરને ઝડપાયો, જેસાવાડા આશ્રમ રોડ પર ચાલતું હતું ક્લિનિક, આરોગ્યની ટીમને જાણ થતાં ઝડપી પાડયો, ગુજરાત મેડિકલ કાઉન્સિલીગ રજીસ્ટ્રેશન અંગે કોઈ પણ પ્રકાર નું પ્રમાણપત્ર વગર ચાલતું દવાખાનું, ડોકટર ની ખોટી પદવી ધારણ કરી ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા ઝડપાયો, કાળીદાસ મહેન્દ્રનાથ હળદર ને ઝડપી જેસાવાડા પોલીસ સ્ટેશને, દવાખાને થી દવાનો જથ્થો તથા મેડીશન તથા દર્દીઓના રીપોર્ટો તથા બુકલેટ મળી કુલ કિ.રૂ. ૭,૩૨૨ના મુદ્દામાલ સાથે ઝડપીયો, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ડોકટર સામે કાર્યવાહી..