Borsad News | બોરસદના જ્વેલર્સમાં 4.5 લાખ રૂપિયાની ચોરી, ઘટના સીસીટીવીમાં કેદ
Continues below advertisement
Borsad News | બોરસદના બોદાલમાં જવેલર્સની દુકાનમાં ચોરી. સોના ચાંદીના દાગીના મળી 4.50 લાખની મતાની ચોરી. મધ્યરાત્રીના સુમારે તસ્કરો દુકાનનો નકુચો તોડી ચોરી કરી ફરાર. દુકાનમાં ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ. ત્રણ તસ્કરો દુકાનમાં ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ. બે દિવસ પૂર્વે થયેલી ચોરીના સીસી ટીવી કેમેરાનાં ફૂટેજ સામે આવ્યા.
Continues below advertisement