Morbi Fake Toll Booth | મોરબી નકલી ટોલનાકાનો આરોપી ભાજપના નેતાઓ સાથેના ફોટા બતાવી જમાવતો રોફ

Continues below advertisement

Morbi Fake Toll Booth | વધાસિયા નકલી ટોલનાકા પ્રકરણમાં ભાજપ કનેક્શન આવ્યું સામે. વાંકાનેર ટોલનાકા કાંડમાં ફરિયાદ નોધાઇ તેમાં ધર્મેન્દ્રસિંહ ઝાલાનું પણ છે નામ. ભાજપના રાજ્યસભાના અને લોકસભાના સાંસદના નજીકના ગણઈ છે ધર્મેન્દ્રસિંહ. વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખના પતી અને બને સાંસદના નજીકના ગણાતા ધર્મેન્દ્રસિંહ વિરુદ્ધ ફરિયાદ. રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ અને લોકસભાના સાંસદ મોહન કુંડારિયા ના નજીક હોવાની ચર્ચા.  આરોપી ધર્મેન્દ્રસિંહ જાડેજા ભાજપ ના આગેવાન નકલી ટોલ નાકા કાંડમાં સામેલ. સાંસદ મોહનભાઇ કુંડારિયા અને રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સાથે ફોટા વાયરલ થયા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram