બોટાદ જિલ્લાની સમિક્ષા બેઠક, DyCM નિતિન પટેલની અધ્યક્ષતામાં વિવિધ મુદ્દે ચર્ચા
બોટાદ જિલ્લાની સમિક્ષા બેઠક DyCM નિતિન પટેલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. બોટાદ જિલ્લાને મેડિકલ કોલેજ ફાળવવા બદલ ઉર્જા મંત્રી સૌરભ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. ટાઉન હોલમાં યોજાયેલી બેઠકમાં તમામ અધિકારીઓએ હજાર રહ્યા હતા.