બોટાદ જિલ્લા યુવા ભાજપના મહામંત્રીએ રાજીનામું આપ્યું, જુઓ વીડિયો
Continues below advertisement
બોટાદ જિલ્લા યુવા ભાજપના મહામંત્રીએ રાજીનામું આપ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખને વોટ્સએપ મારફતે રાજીનામું મોકલ્યું હતું. પરષોત્તમ રાઠોડે તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. બોટાદ યુવા ભાજપ મહામંત્રીએ આ મામલે કોઇ સ્પષ્ટતા કરી નથી.
Continues below advertisement