બોટાદઃ તલાટીઓની હડતાળને કારણે ખેડૂતો ચિંતામાં, નથી થઈ શકતું ઓનલાઈન રજિસ્ટ્રેશન
Continues below advertisement
બોટાદ(Botad) જિલ્લાના ખેડૂતો ઓનલાઈન રજિસ્ટ્રેશન(registration)ને લઈને ચિંતામાં છે. ખેડૂતોએ વાવેલા કપાસ, મગફળી,ઘઉનું વેચાણ કરવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે પરંતુ તલાટીઓની હડતાળને કારણે આ રજિસ્ટ્રેશન થઈ શકતું નથી.
Continues below advertisement