શેર માર્કેટમાં મોટો કડાકો, સેન્સેક્સ 58 હજાર 658 પર પહોંચ્યું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Oct 2021 02:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશેર માર્કેટમાં મોટો કડાકો નોંધાયો છે. 467 પોઈન્ટથી વધુના કડાકા સાથે સેન્સેક્સ 58 હજાર 658 પર પહોંચ્યું હતુ. 130 પોઇન્ટના વધુના કડાકા સાથે નિફટી પણ 17 હજાર 488ની સપાટીએ પહોંચ્યું હતું.