બોટાદઃ આ ગામમાં બે જૂથ વચ્ચે થઈ મારામારી, પોલીસે નોંધ્યો આઠ લોકો વિરુદ્ધ ગુનો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jul 2021 04:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોટાદ(Botad)માં માંડવધાર(Mandwadhar) ગામનો મારામારીનો વીડિયો વાયરલ થયો છે. ગામમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી.જેમાં મહિલાઓ પણ સામેલ છે. આ ઘટના બે થી ત્રણ દિવસ પહેલા બની હોવાની માહિતી થઈ છે. આ અંગે પોલીસે(Police) આઠ લોકો સામે ગુનો નોંધ્યો છે.