બોટાદઃ ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ પૂજારી વિરુદ્ધ નોંધાઈ FIR, ફરિયાદી મહિલાએ શું લગાવ્યા આરોપ?

Continues below advertisement
બોટાદ(Botad)માં ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ પૂજારી સંજય ભગત વિરુદ્ધ બ્લેકમેઈલ કરવાની પોલીસ ફરિયાદ(police complaint) થઈ છે. સંજય ભગત અને મિલન બ્રાહ્મણ સામે સોશિયલ મીડિયામાં બિભત્સ ફોટા વાયરલ કરવાના મામલે મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram